________________ ( 83 ) અંબડ અમરાવતીની ધમાં ફરતો ફરતો પુન: એ વનમાં ગયો. ત્યાં અચાનક જ પેલે બટક બાગવાન તેને ભેટ બટુકે અંબડને ઓળખ્યો અને દોડતે જઈને રાજર્ષિને બોલાવી લાવ્યા. અંબડે રાજર્ષિના પદમાં વંદન કરી પિતાની વીતકકથા વિસ્તારપૂર્વક સંભળાવી, રાજર્ષિએ પણ પ્રસંગોપાત અમરાવતીની વિરહવ્યથા વર્ણવી ડાં આસુ પાડ્યાં. હવે વધુ વિલંબ કરવો એ ઠીક નહીં એમ ધારી રાજપીએ પિતાની કન્યા-અમરાવતી સાથે સંબડના વિવાહ કરી નાખ્યા. અંબડે પણ સર્વે સ્ત્રીઓની મધ્યમાં અમરાવતીને પિતાની પટ્ટરાણું કરી સ્થાપી. એ રીતે અમરાવતી અને અંબડ દીર્ધકાળની વિરહવ્યથામાં બળતા બચ્યાં અને અંતે. રાજર્ષિની રજા લઈ તેઓ સર્વ અંબડની જન્મભૂમિ તરફ . રવાના થયા. - ' , બડે ગોરખ ગિની પાસે જઈ લક્ષ્મી અને મર્કટી રજુ કર્યા. એટલું જ નહીં પણ મર્કટી પ્રાપ્ત કરતાં કેટકેટલા . પ્રપંચ કરવા પડયા તે સર્વ હકીક્ત શાંતિથી કહી સંભળાવી. અંખડની વીરતા અનુભવી ગિનીના મુખમાંથી પણ ભારે પ્રશંસાના ઉદ્ગાર નીકળ્યા. જગતમાં અંબડનું નામ વીર. શિરોમણી તરીકે તે દિવસથી સર્વત્ર પ્રસિદ્ધ થયું પછી ગિનીને નમસ્કાર કરી તેમનો અંત:કરણપૂર્વક ઉપકાર માન્યો , અને આનંદ- વિદમાં બાકીને વખત વીતાવવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust