________________ ( 80 ) આપવી નથી અને લગ્ન પણ કરવા નથી.” અંબડ જાણે ભારે સંકડાશમાં આવી પડયો હોય તેમ બોલ્યા. “ઉતાવળે આંબા ન પાકે પ્રથમ તો તમે અહીંના મલયચંદ્ર રાજાની વીરમતી પુત્રી સાથે વિવાહાદિ પતાવી નાખે. પછી હું પણ નિર્વિને તમારી સાથે લગ્ન કરી શકીશ. " રૂપિણીએ એક નવી લાલચ બતાવી. “પણ તે કેમ બને તેનો ખુલાસો પણ તમે જ કરી નાખે.” અબડને આવેશ ધીમે ધીમે ઉતરવા લાગ્યો. - “જેની પાસે અજવિદ્યા હોય તેને માટે કંઈજ અસાધ્ય નથી. તમે રાજાને એ વિદ્યાના બળથી બકરો બનાવી શકશો. અને રાજા બકરો બળે એટલે કળાકુશળતાથી વીરમતીની સાથે તેનું રાજ્યપણ પચાવી શકશે.” રૂપિણીની આ યુક્તિ અબડના દીલમાં વસી ગઈ. - કર્મસંગે તે વખતે મલયચંદ્ર રાજા અશ્વ ઉપર બેસી નગર નિરીક્ષણ કરવા નીકળ્યો હતો. અંબડે અજવિદ્યા મુકી તત્કાળ તેને બક બનાવી દીધો. નગરજનો પિતાના રાજાને બકરો બને જોઈ બહુજ દુ:ખ પામ્યા. રાજગરો અને પ્રધાન વિગેરે આવી કપાળ કૂટવા લાગ્યા. એ વાતો જેમ જેમ પ્રસ. રતી ગઈ તેમ તેમ ગામમાં શોકનું ઘર વાદળ છવાઈ ગયું. હવે આ રાજ્યનું શું થશે તેની ચિંતામાં સે કઈ પોતપ-. ! તાના ઘરબાર સંભાળી છાનામાના બેસી રહ્યા. પણ હવે અંબડે વખત વિચારી પોતાની બહુરૂપિણી વિદ્યાના. તેનાથી વીરમતીની અંબડના દીકણ પચાવી શકશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust