SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ( 9 ) મારા જીવન અને સૈભાગ્યના ભેગે પણ આ મર્કટી આપને ઍપવા તૈયાર છું.”રૂપિણનું સૌભાગ્ય એટલે અંખડનું પોતાનું જીવન અંબડ મુંજવણમાં આવી પડે. તેને સ્થીરભાવે ત્યાં બેઠેલ . જોઈ રૂપિણીએ પુન: કહેવા માંડયું:–“આ મર્કટીમાં મારૂં અને આપનું જીવન સમાયેલું છે એટલું જ નહીં પણ તે રોજ બબે લાખ રૂપીયાની કીમતના રત્નો પણ આપે છે.” થોડી વાર બન્ને જણા વિચારમાંજ બેસી રહ્યાં. જાણે કંઇક યાદ આવ્યું હોય તેમ રૂપિણુએ કહ્યું - “આ બધી ગુંચવણને એકજ માર્ગ મને સૂઝે છે. આપ મારી સાથે લગ્ન કરે અને એમ કરશે તો આપણી સાથે આ વાંદરી પણ સુખેથી રહી શકશે.” “તો પછી એમાં વિલંબ કરો નકામે છે. આજે ને આજે જ આપણે વિધિપૂર્વક લગ્ન કરી નાંખીએ. તું તારા પિતાને સમજાવી લગ્નની બધી તૈયારી કરાવી લે.” આંબડે પિતાને ઉતાવળે અભિપ્રાય વ્યક્ત કર્યો. 0 રૂપિણીના વદન ઉપર સહેજ મીત ફરકયું. કહ્યું - પુરૂષો ઘણીવાર એવી સાહસિકતા અને અવિચારીપણાને લીધેજ હાથે કરીને પિતાના માથે હેટી આપત્તિ વ્હોરી લે છે.” “સા વિધી ન ક્રિયામ, અવિવેવા: પરમાવવાં - પમ્ એ કથનમાં રહેલો ઉંડે ભાવ રૂપિણીએ પોતાના ઉદ્ગારમાં પ્રકટ કર્યો. - “આ તે તું બને કેરથી મને મુંઝવી મારે છે. વાંદરી Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy