________________ ( 77 ) ણીએ આંખના અણસાર વતી ચારે સખીઓને આવકાર આવે. પણ પાંચમા બકરાને જોતાં જ તે રોષ યુક્ત સ્વરે. બોલી:–“સાચેસાચું કહી દેજે ! મેં કઈ દિવસ નહીં જેચેલે એવો આ બકરે તમે ક્યાંથી લાવ્યા? મને જે છેતરવાને પ્રયત્ન કરશે તો યાદ રાખજો કે તમારા મસ્તક ધડથી જુદાં થઈ જશે !" એક દાસીએ એવાજ જુસ્સાથી જવાબ આપે - “એમ . ગુસ્સ કરવાથી અમે ડરી જઈએ એટલાં બધાં કાચાં ન સમજતાં. અલબત્ત આ બકરે નવીન છે, પણ અમારા કરતાં તો તે તમને જ વધારે સારી રીતે ઓળખે છે. તમે અહીં રહે છે અને તમારું નામ રૂપિણી છે એ વાત પણ ચોખા શબ્દોમાં જે અમને કોઈએ કહી હોય તે આ જ બકરાએ, અને છતાં જે તમારે કંઈ વિશેષ પૂછવું હોય તો આ બકરાને જ પૂછી જુઓ.” ભયભ્રાંત બનેલી રૂપાણીએ અભિમાનનો ત્યાગ કરી ગળગળા અવાજે અજની સામે દ્રષ્ટિપાત કરી વિનંતિ કરી કે—“આપ અજના રૂપમાં કેણુ છો તે હું નથી જાણતી.. મારા અવિનય બદલ ક્ષમા આપી આપનું યથાર્થ સ્વરૂપ પ્રકટ કરે એવી મારી નમ્ર યાચના છે.” સમય વિચારી અંબડે પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રકટ કર્યું. તેના અતિ મનહર રૂપને જોઈ રૂપિણ એકદમ તેના પગમાં નમી પડી અને સંક્ષિપ્તમાં જ પૂછી લીધું કે-“હે દેવ! આપ કોણ છે અને આપ કયા નિમિત્તે અત્રે પધાર્યા છે ? . . - છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust