________________ ( 68 ) રાજાના આ દુ:ખાર સાંભળી તેમનો આખો પરિવાર . શેકસાગરમાં ડુબી ગયે. ખરેખર ! કર્મની ગતિ વિચિત્ર છે स्माराज्यभ्रंशः स्वजनविरहः पुत्रमरणं प्रियाणां च त्यागो रिपुबहुल देशे च गमनं हरिश्चंद्रो राजा वहति सलिलं प्रेतसदने अवस्था तस्यैषा अहह विषमाः कर्मगतयः આ કર્મની એ વિષમ ગતિને લીધે જ હરિશ્ચંદ્રને રાજપાટ છેડવાં પડયાં, પિતાના સગાઓથી દૂર રહેવું પડયું, વ્હાલા પુત્રનું મૃત્યુ નજર સામે નિહાળવું પડ્યું, એટલું જ નહીં પણ પિતાની પત્નિનો પણ ત્યાગ કરવો પડ્યો, પિતાના શત્રુઓના દેશમાં જઈ વસવું પડયું અને ચંડાળને ત્યાં પાણી સુદ્ધાં ભરવું પડ્યું. તે દેવાદિત્ય રાજ આગમાં પડી પોતાના દુ:ખનો અંત લાવવાની અભિલાષા રાખતો હતો એટલામાં તેના સર્ભાગ્ય ગે કુલચંદ્ર નામના એક તપસ્વી પુરૂષ આકાશ મા આ. તરફ ઉતરી આવ્યા. તેણે ગ્લાનમુખવાળા નગરજનોને સંબધીને કહ્યું કે –“હવે તમે કઈ વાતે ફકર ચિંતા કરશામાં હું એ રાજાને થોડાજ સમયની અંદર હતો, તેવો મનુષ્ય બનાવી દઈશ.” તપસ્વીનું આશ્વાસન સાંભળી લોકોને બહુજ આનંદ થયો. તેણે સાત દિવસની અંદર પિતાના મંત્ર બળથી રાજાને પહેલાના જેવો જ કાંતિવાન મનુષ્ય બનાવી દીધ: પ્રધાને અને પુરજનોએ મળી.નિમિત્તે એ ભારે ઉત્સવો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust