SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું કે -" આપ કૃપા કરીને મારી સાથે પધારશે? આપને અમરાવતી પોતાને ત્યાં મળવા આમંત્રે છે.” અંબડને આ અમરાવતીનું નામ છેક નવીન હતું તે કેણ છે, ક્યાં રહે છે અને પિતાને શા સારૂ આમંત્રે છે તેને નિર્ણય તે ન કરી શકો. બટુકને જ આંબડે પૂછયું - " પણ એ અમરાવતી કેણ છે?” : બાગવાને બટકે અમરાવતીનો આખો ઇતિહાસ કહે શરૂ કર્યો:–“અહીં અગ્નિકુંડ નગરમાં દેવાદિત્ય નામનો રાજા રાજ્ય કરે છે. તેને ઘણી રાણીઓ છે અને પુત્ર પણ * પારવગરના છે. સૈ રાણીઓમાં જે પટ્ટરાણી છે તેનું નામ , લીલાવતી છે. એક દિવસે એક રાણીએ રાજાને પોતાના મહેર : લમાં ભેજન કરવા બેલાવ્યા. ભોળે રાજા જમવા ગયે પણ ભેજન કરીને જેવો ઉભો થવા જાય છે તેટલામાં તે પોપટ થઈ ગયો. રાજાએ મનુષ્યનો દેહ પલટી પોપટનું ખોળીયું, પહેર્યું તે જાણી ઓ નગરમાં હાહાકાર ફેલાઈ ગયું. રાજા : પોતે ધાર્મિક અને પ્રજાકલ્યાણની ભાવનાવાળા હોવાથી પ્રજા.. તેને પિતાના દેવ સમાન લેખલો. પછી તપાસ કરતાં જે રાણીએ ? રાજા ઉપર કામણ કર્યું હતું તેને પકડી દેશપાર કરી દીધી. પટ્ટરાણું–લીલાવતી એ પોપટનું પોતાના પતિની જેમ જ રીતસર રક્ષણ કરવા લાગી. . એક દિવસે પોપટને વાચા થઈ. તે બેલ્યો:–“ હવે તો મને ચિતામાં બાળી નાખે તો આ દુ:ખથી મુક્ત થઉં.” .! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy