________________ - ચતુર્થ આદેશ. ગોરખ ગિનીને પ્રણામ કરી અંબડ ક્ષત્રિય , એટલે ગિનીએ પ્રસન્નચિત્ત ચતુર્થ આદેશ સંભળાવ્ય:- . - “નવલક્ષ નામના નગરમાં એક હોટે હાણવટી રહે છે તેના ઘરમાં લક્ષ્મીનો પાર નથી. તે ઉપરાંત તેને ત્યાં એકવાંદરી પણ છે. એ લક્ષ્મી અને વાંદરી બન્ને લઈ આવ.” ચેગિનીનો આદેશ માથે ચડાવી અંબડ ત્યાંથી ચાલી નીક. જતાં જતાં માર્ગમાં એક સરસ સુગંધવન નામનું વન આવ્યું. આ વનમાં જાણે સાક્ષાત્ વસંતત્રતુ બારે માસ નિવાસ કરતી હોય તેમ સ્વાભાવિક સેંદર્ય પૂરહારમાં વિકસી . રહ્યું હતું. વૃક્ષો અને મુજે પણ ફળ–કુલ વડે ઝુલી રહ્યાં હતાં. શુષ્કતા કે દીનતાનું નામ પણ કોઈને અહીં આવ્યા પછી ન સાંભરે. આ વનૌંદર્ય નિહાળવાથી અંબડને બહુ જ આનંદ થયે. તે નિરાંતે બેઠો બેઠે આસપાસની વનશ્રી નીહાળે છે તેટલામાં વનશ્રી પોતે જ માર્ગમાં ભૂલી પડી ગઈ હોય તેમ વિજળીના તેજ:પુંજ સમી એક દેદીપ્યમાન બાલિકા ત્યાંથી પસાર થઈ ગઈ. એ સેંદર્ય ને લાવણ્યના ભારથી છલકતી બાલિકાને નિહાળી અંબડની આંખો અંજાઈ ગઈ ! થેડીવાર સુધી તે તે બાલિકાની પાછળ મીટ માંડી જોઈ રહ્યો. પણ જેવી તે અદૃશ્ય થઈ કે તરત જ પોતાના ભાગ્યને ધિક્કારતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust