SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ " ચોથે દિવસે સર્વે સભ્યો અને રાજકુટુંબીઓની હાજ રીમાં અંબડે રાજકન્યાને નવે અવતાર કરી. હાજર રહેલાં બધાં જ સ્ત્રી-પુરૂષે આ દેખાવ જોઈ ભારે આશ્ચર્યમાં ડુબી ગયાં. પરસ્પરમાં તેઓ કહેવા લાગ્યા કે—“ ખરેખર ! આ માણસ કોઈ સામાન્ય દેહધારી નથી. કાં તો વિદ્યાધર અને કાં તે કઈ મહા ગીરાજ તે હોવો જોઈએ.” " રાજાએ ઢંઢેરામાં સૂચવ્યા પ્રમાણે પિતાનું અર્ધ રાજ્ય અને રાજકન્યા અંબડને ભારે સમારોહ સાથે સમર્પણ કર્યા. રાજલદેવીના માત પિતાએ પણ પ્રસન્ન થઈ પોતાની પુત્રી અંબડને વેરે પરણાવી દીધી !' .. , આ પ્રમાણે ચે તરફ કુશળ–મંગળ પ્રવૃત્તી રહેવાથી અબડ પણ થોડા દિવસ ત્યાં જ રોકાઈ ગયો. પછી પિતાની સ્ત્રીઓની સાથે કીમતી રત્નસામગ્રી લઈ રથનુપૂરનગરમાં આવી પહોંચ્યો. : : ' ) કે આ ગામમાં પ્રવેશ કરતાં જ તે સે પ્રથમ ગોરખ યોગિની પાસે ગયો અને પ્રણામ કરી પેલી રત્નમાળા તેના ચરણમાં ધરી દીધી. આ વખતે પણ ગોરખ ગિનીએ પુષ્કળ ધન્યવાદ આપી અબડને ઉત્સાહિત કર્યો. .. * * અંબડે પિતાના રાજાવ અને રમણ સાથેના સુખ–વિલાસમાં ઘણા દિવસો વીતાવ્યા. છે - -- - , , , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy