________________ આ સંગ કર્યો. ચકી કહેજે | ( 6 ) * રાજલદેવીએ, અંબડ સંબંધી આજ સુધીને પિતાને બધે અનુભવ ચંદ્રયશા પાસે નિવેદન કર્યો. ચંદ્રયશા ઉપર એ નિવેદનની એવી ઊંડી અસર પડી કે તેનાથી હેજે બેલાઈ જવાયું કે –“હું પણ હવે વરું તો તે પુરૂષને જ વરૂં. આ સંસારમાં બીજા પુરૂષો મારે હવે ભાઈ–બાપ સમાન છે.” રાજલદેવીએ જવાની રજા માગી એટલે ચંદ્રયશાએ, ગરીબ ગાયની જેમ પ્રાર્થના કરો કે—“ હેન! આજે તે પુરૂષને તું મારા અંત:પુરમાં મોકલીશ ?" “ભલે " એમ કહી રાજલદેવી પિતાના ઘરે પહોંચી. ડીવારે અંબડ પણ રાજલદેવી પાસે આવી હાજર થયે. પછી રાજદેવીએ, આજે સાંઝે ચંદ્રયશા સાથે થયેલી વાર્તા અથેતિ અંબડને કહી સંભળાવી. વિશેષમાં જણાવ્યું કે સેનાના ઝરૂખાવાળા રાજમહેલમાં મારી સખી-ચંદ્રયશા આજે તમારી રાહ જોતી બેસી રહેશે. માટે આજે તમે ત્યાં - જઈ તેને શાંત્વના આપી આવો તો બહુ સારું.' . ; રાત્રીનો એકાદ પહોર વીતતાં અંબડ રાજસુતાના આવાસે પહો . અંબડને માન-સન્માન વડે વધાવી પ્રસન્ન કરવામાં રાજસુતાએ કઈ વાતની બાકી ન રાખી. ઘણીવાર સુધી અને સ્નેહીઓએ વિવિધ પ્રકારની વાતો કરી પરસ્પર નાં દીલ જીતી લીધાં. . . . . . વિદાયગીરી લેતી વખતે આંબડે પોતાની હાથચાલાકી અજમાવી. તેણે જતાં જતાં રાજસુતા માટે પાનની એક P.P. Ac. Gunratnasuri M.S.