________________ ( 9 ) હાવભાવ, નૃત્ય, ગીત અને સૂર-તાલથી લોકો છેક અંજાઈ જ ગયા હતા એમ કહીએ તો પણ કંઈ જ અતિશયેકિત મ ગણાય. શાંતિ અને ગંભીરતાનું એવું એક છત્રી સામ્રાજ્ય સ્થપાયું કે કોઈને સહેજ બેસૂરો શબ્દ પણ લોકોને માથાના ઘા જેવો લાગતો. છેવટે નાટક પુરું થયું ત્યારે જાણે શ્રોતાઓ અને પ્રેક્ષકો એકાદ સરસ સ્વપનમાંથી ઉઠતા હોય તેમ જાગ્રત થયા. . પોતે નાટક જોવા આવ્યા છે અને માર્ગ ઉપર ઉભા રહ્યા છે એ વાતનું પણ તેમને અત્યાર સુધી વિમરણ જ થઈ ગયું હતું. રાજા પિતે આ નાટયપ્રયોગથી બહુજ પ્રસન્ન થયે. તેણે રન, સુવર્ણ, વસ્ત્ર, આભરણ વિગેરે મહામૂલવંતી સામગ્રી વડે અંબડનો સત્કાર કરવાનું ઈચ્છયું, પણ અંબડે રાજાની એક પણ વસ્તુનો સ્વીકાર ન કર્યો. રાજાને અને લોકોને પણ દિલમાં વસી ગયું કે “આ નટ કે સામાન્ય માણસ નહીં પણ વિદ્યાધર અથવા તો સિદ્ધકુમાર જ હોવો જોઈએ. " અને જે એ વાત ખરી હોય તો જેમ કામરહિત પુરૂષને નારી , નકામી છે, નિર્લોભીને રાજભંડાર નકામે છે તેમ આ દેવપુરૂષને પણ આ બધી કીમતી ભેટ શા કામની ? " રાજા તરફની કે અન્ય કેઈ નગરજનની કિંચિત્ માત્ર પણ ભેટ સ્વીકાર્યા વિના અંબડે પિતાનો ના પ્રયોગ સમાપ્ત કર્યો. જોકે તેની કળાકૂશળતાના અને ત્યાગવૃત્તિના વખાણું ? કરતાં પોતપોતાના સ્થાને ચાલ્યા ગયાં. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust