________________ " કo Aii (51) જ ઠીક આ અભિલાકત નથી. શેરને માથે વથી ભેગી અને તેની બે સ્ત્રીઓ પુન: હતાં તેવાં થઈ ગયાં. લેકો આ અતિ આશ્ચર્યકારક ઘટના જોઈ કહેવા લાગ્યા કે - ખરેખર ! બળવાનને હમેશાં બળવાન જ મળે, વાદીને હંમેશા વાદી જ મળે. અને ગુણીજનોને હમેશાં ગુણજન જ મળે એમાં તો લેશ માત્ર પણ અતિશયોકિત નથી. આ અંબડક્ષત્રિયે આજે ઠીક આ અભિમાની કુટુંબનો મદ ઉતાર્યો. શેરને માથે સવાશેર ન હોય તો આ દુનિયાજ ન ચાલે.” એ પ્રમાણે વાર્તાલાપ કરતા લોકો પોતપોતાને સ્થાને ગયા. અંબડ પણ પિતાના સૈન્યમાં આવી ભળી ગયે. છેવટે અંબડ સન્ય પિતાના પુરમાં આવી પહોંચે. તેણે પહેલી જ તકે ગોરખ ગિની પાસે જઈ નમસ્કાર કર્યા. અને ધારિકાને પણ ઉપસ્થિત કરી. ગિનીએ અબડના બળ અને સાહસના મુક્તક ઠે વખાણ કરતાં કહ્યું કે;–“ધન્ય છે અંખડક્ષત્રિયની જનતાને ! અંબડ સિવાય આ પરાક્રમ અને સાહસ અન્ય કોઇથી પણ ન સંભવે. આવા પુરૂષોને લીધે જ પૃથ્વીમાતા રત્નની ખાણ તરીકે ઓળખાય છે.” . અંબડ પણ પિતાના પરિવાર સાથે સુખ–ભેગમાં જીવન ગાળવા લાગ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust