________________ ( 10 ) * << પણ આ ચેગી ને ગિની આમ ગધેડાં શી રીતે બની ગયાં ? " એક જણે પૂછયું. બીજે કહે કે:-“ ભાઈ ! કર્મની ગતિ જ કંઈક ન્યારી હોય છે !" ત્રીજે કહે કે - ગધેડાં બન્યાં છે તે પૂળ નાખી, પણ આમ અંદર અંદર શા સારૂ પાટુ મારતા હશે?” ચોથ કહે કે:-“એ તો જ્યારે માણસ હતાં ત્યારે પણ ગધેડા જેવાં જ હતાં તો પછી ગધેડાના સ્વરૂપમાં પાટુ મારે એમાં તો આશ્ચર્ય જેવું જ શું છે?” આ પ્રમાણે હજારે પ્રેક્ષકે પોતપોતાના તર્ક અને અનુમાન કરી રહ્યા હતા તે વખતે આંબડે ગંભીર સ્વરે ઉચાર્યું કે –“હે કમલકાંચન! હે કાગી—નાગી? હવે પછી અંબડને કે કેઈને પણ કુકડો બનાવશો કે?”સાએ અંબડની તેજોમયી આકૃતિ સામે જોયું અને શાંત થઈ ગયા. ' ' પછી આટલા મોટા સમાજ વચ્ચે અંખડે એ ગી કુટુંબ ઉપર ભારે ફીટકાર વરસાવ્યું. અને છેવટે પોતેજ ધારિકાનું હરણ કરી ગયા છે. એમ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું. લેકોએ દયાદ્રિ ચિત્તે અંબડને વિનંતિ કરી કે– એ દુષ્ટોને તેમને યોગ્ય જ સજા થઈ છે. પણ હવે તેમનો ઉદ્ધાર કરે તે બહુજ સારૂ.” લોક પ્રાર્થનાને છેક અનાદર કરવો એ ઠીક નહીં એમ ધારી અંખડે પોતાની પાસેનું પેલું વાવવાળું પાણું કાઢીને તે ત્રણે જણને પાઈ દીધું. થોડી જ વારમાં એ પાણીના પ્રભા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust