________________ ‘(ક ) રસોઈ કરવા મંડી ગઈ. બીજી તરફ અંબડે કાળીનાગીનું સ્વરૂપ ધરી કમલકાંચન યેગી સમિપે જઈ જણાવ્યું કે: સ્વામીનાથ! આજે જરા વહેલા વહેલાં પધારી ભેજનાદિ કરી લ્યો તો બહુ સારૂ. આપને માટે આજે પણ સ્વાદીષ્ટ શાક અમે કાળજીપૂર્વક તૈયાર કર્યું છે. પહેલા પધારી ઉ ઉન્હ જમે તો અમારો આત્મા પ્રસન્ન થાય.” પ્રિયતમાના મધુરાં વણ સાંભળી ભેગી પણ જમવા જવાને અધીરા થયે. કાગીનાગીના જવા પછી તેણે પણ તરત જ ઘર તરફ પ્રયાણ કર્યું. - કમલકાંચન યોગી સહેજ આ ગયે એટલે પાછળથી અંબડે, તેની ઝુંપડીમાં પિસી આધારિકોને ઉપાડી, આધારિકા ભયભીત બની બૂમ પાડવા જતી હતી એટલામાં જ અંબડે બે-ચાર તમાચા એવા ચેડી દીધા કે અંધારિકા સીધી દોર જેવી ડાહી–ડમરી થઈ ત્યાં ને ત્યાં જ સ્થિર બની ગઈ. આંબડે તેને ઉપાડી આકાશમાગે પિતાના સિન્યની અંદર મુકી દીધી. રાજહંસીને કહ્યું કે-“હું પાછો આવું ત્યાંસુધી આ સ્ત્રીની સંભાળ રાખજે. મને બહુ વિલંબ નહીં થાય. " .." ' હવે અંબડ પિતાના સ્વાભાવિક સ્વરૂપમાં કમલકાંચન રોગીને ત્યાં આવીને જુવે છે તો ખૂબ ગમ્મત અને તોફાન મચી રહ્યાં છે. એક મોટા ગધેડાને અને બે ગધેડીઓને ન્હાની શી ઝુંપડીમાં તોફાન કરતાં અને કર્કશ સ્વરમાં ભૂકતાં જોઈ આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયાં હતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust