________________ . ( 48 ) : - અંબડે એક દિવસે કહ્યું:–“હવે આપણે અહીં કયાંસુધી પડી રહીશું? મને આજે થોડા દિવસથી મારું ઘર સાંભરે છે. તમને કેઈને જે કંઈ હરક્ત ન હોય તો આપણે અહીંથી પ્રસ્થાન કરીએ.” આઠમાંથી કેઈએ વાંધો ન લીધે. એટલે અંબડે રાજ્યની વ્યવસ્થા કરી, સાની રજા લીધી અને એક મોટા સૈન્ય સાથે પિતાની જન્મભૂમિ તરફ કૂચ કરી. સૈન્ય બધું પગપાળે. ચાલતું, જ્યારે અંબડ પોતે ગગન માર્ગે ગતિ કરતો આગળ જવા લાગ્યો. . ' ' માર્ગમાં હરિછત્રદ્વીપ આવ્યું. અબડના મનમાં પેલે ભૂલાયેલે પ્રસંગ અને પ્રતિજ્ઞા તાજા થયાં. તેણે એકદમ કમલકાંચન યોગીનું રૂપ ધારણ કર્યું અને એ જ રૂપે કાગીનાગીના આશ્રમ પાસે જઈને ઉભો રહ્યો. અબડે પેલું કાયા પલટી નાખનારૂં ફળ અને વાવનું જળ પણ પિતાની સાથે ને , સાથે જ રાખ્યું હતું. પોતાનો સ્વામી-કમલકાંચન ચગી આવ્યો છે એમ માની કાગી—નાગી નામની તેની પ્રિયાઓએ અંબડને અભિવંદન કર્યું. અંબડે વધુ કંઈ જ વાત ન કરતાં કહ્યું કે: વનમાંથી આ તાજુ જ શાક લઈ આવ્યો છું તે સુધારીને એકદમ ચૂલે મુકી દ્યો. મને બહુ જ સુધા લાગી છે. મારાથી હવે વધારે વિલંબ નહીં ખમાય.” શાકની સાથે પિલું ફળ પણ આ અજ્ઞાન અબળાઓના હાથમાં ભેળવી દીધું. - સ્વામીની આજ્ઞાને પહોંચી વળવા કાળીનાગી એકદમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust