________________ “હે સ્વામીન ! હું આપના ચરણમાં સદાને માટે દાસી બની રહીશ. આજે જે લગ્નનું શુભ મુહૂર્ત હોવાથી મારું પાણિગ્રહણ કરે. અબડે પણ તત્કાળ તેની સાથે લગ્ન કરી એક અસહાય નારીને આશ્રય આપ્યો. તે પછી ઘણા સુખના દિવસે તેમણે ત્યાં નિર્ગમા. પણ સુખના દિવસો વીતતાં કેટલી વાર લાગે ? એક દિવસે રાજ હંસી ભૂલથી એક અજાણ્યા વૃક્ષનું ફળ ખાઈ ગઈ. એ ફળ ખાવાથી તેનો કે મળ નારીને દેહ કમનસીબે ગભીના રૂપમાં પલટાઈ ગયે. અબડને આ કાયાપલટ જોતાં ઘણું દુ:ખ થયું. પણ તે એકદમ નિરાશ ન થયું. પેલી વાવનું પાણું અને એ પાણીમાં રહેલી શક્તિ તે હજી ભૂલી ગયો ન હતો. તે દેડતો જઈને એજ વાવનું પાણી લઈ આવ્યો અને રાજહંગને પાયું. પાણી પીતાં જ રાજહંસી હતી તેવી થઈ ગઈ. - “આ અભૂત પાણીની અસર તમે શી રીતે જાણી શક્યા ?" એ પ્રશ્નના ઉત્તરમાં અંબડે પોતાની વિતક કથા .. કહી સંભળાવી. : “પણ જે ફળ ખાવાથી તમે ગર્દભી થયાં અને પિલી દુષ્ટ પાસેથી જે સાડી ઝુંટવી લીધી એ બધું કયાં છે તે મને કહેશે ?" અંબડની આ પ્રમાણેની જીજ્ઞાસાને ઉત્તર વાળતાં રાજહંસીએ કહ્યું કે-“એ ફળ તો મારી પાસે જોઈએ તેટલાં છે. પણ સાડી તે મારા પિતાને ત્યાં–લગપુર પત્તનમાં જ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.