________________ શ્રી અંબહુ ચાર અંબાના અલૌકિક પરાક્રમ ઉપક્રમ | શ્રી વાસનગરના રાજસિંહાસન ઉપર રાજા વિકમસિંહ, એક દેવના જેવો વિરાજતે હતો. તેના નિત્યનાં પુણ્યકાર્ય અને અસંખ્ય પરોપકારને લીધે તેની કીર્તિ દુરદુરના દેશોમાં વિસ્તરી હતી. કેઈ પણ દીન કે દુ:ખી રાજા વિકમસિંહનાં દર્શન પામી નિરાશ હૃદયે પાછો ન જાય. સારા એ સંસારના એક કલ્પવૃક્ષ રૂપે તેને યશ ગવાત. ચાચકને મન તે એક ચિન્તામણું રત્ન સમાન હતો. એક દિવસે તે પોતાના અમાત્ય અને અનુચરોની એક સભા ભરી બેઠો હતો એટલામાં એક તેજસ્વી પુરૂષ ત્યાં આવી ચડ્યો. વિક્રમસિંહની રાજસભામાં જવા સારૂ કોઈને અનુમતિ કે આજ્ઞા મેળવવાની જરૂર ન હતી. આ નવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.