SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ( 43 ) સંકેચ થાય એમ નથી. એવાં દુષ્ટ મનુષ્યને છ છેડવા સિવાય બની શકે તેટલું પિતાનું આત્મરક્ષણ કરી લેવું એ જ હિતાવહ છે. " : “પણ એ દુછાનાં પ્રાણ લીધા સિવાય બીજી શી રીતે આત્મરક્ષણ કરવું એ મારાથી નથી સમજાતું.” રાજાએ કૈધના આવેશમાં ઉદ્ગાર કહાડ્યા. મેં ઉત્તર આપ્યો: “અમે સૂર્યની આરાધના કરવાનો નિશ્ચય કર્યો છે. અમને ખાત્રી છે કે તેથી અવશ્યમેવ અમારો વિજય થશે. " . તે પછી એ આરાધનામાં હવે એક ક્ષણ જેટલો પણ વિલંબ ન કરવો જોઈએ. રાજાએ અમને ઉત્તેજન આપતાં કહ્યું. ત્યારબાદ અમે પુરેપુરી શ્રદ્ધા-ભક્તિથી આદિત્યદેવની આરાધના કરી અને અમારી ભક્તિથી પ્રસન્ન થઈ સૂર્યદેવે સાક્ષાત્ દર્શન આપી મને આ કંચુકી સમર્પણ કરી એટલું જ નહીં પણ મારી બીજી સખીઓને તેણે એક એક અદ્ભુત ગળી પણ આપી. વિશેષમાં સૂર્યદેવે અમને સમજણ આપી કે: “પુત્રીઓ ! જ્યારે પેલી દુષ્ટ સરસ્વતી, જોગણીએ આપેલી સાડી પહેરે ત્યારે રાજકુમારીએ આ કંચુકી પહેરી લેવી અને બાકી તમારે સોએ હોંની અંદર એક એક ગોળી રાખી મુકવી. એટલું કરશો તે તમારો વાંકે વાળ પણ કેઈથી નહીં થઈ શકે. દુષ્ટ સરસ્વતી પોતે જ પોતાની મેળે પંચત્વ પ્રાપ્ત કરશે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy