SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ - : , . થી છેટા દ્વિતીય આશા છે ... . એ વાતને થોડા દિવસો થઈ ગયા. ત્યારબાદ એક સુંદર પ્રભાતે અંબડ-ક્ષત્રિયે–ગોરખ યોગિનીના આશ્રમમાં જઈ ગિનીને પુન: અભિવંદન કર્યું અને ભક્તિભાવ પૂર્વક કહ્યું કે - : “હે માતા ! હવે આપને બીજો આદેશ સુણ. જેમ પ્રથમ આદેશનું પરિપાલન કર્યું તેમ આપના દ્વિતીય આદેશનું પાલન કરવા મન-વચન-કાયથી પ્રયત્ન કરીશ.” . . " વત્સ! અહિંથી દક્ષિણ દિશામાં, એક વિશાળ સમુદ્રની વચ્ચે હરિછત્ર નામનો એક દ્વીપ છે, અને તે દ્વિપની અંદર કમલ કાંચન નામનગી વસે છે, તેની આધારિકા નામની કન્યાને લઈ આવ, એ મારો બીજો આદેશ છે,” અંબડ હરકોઈ પરાક્રમ કે સાહસ માટે પ્રથમથી જ તૈયાર હતો. ચોગિનીના આદેશપાલનથી પિતાનું કલ્યાણ થવાનું છે એવી તેને દ્રઢ આસ્થા બંધાઈ ગઈ હતી. તેથી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના “તથાસ્તુ” કહી ગગનમાગે, સમુદ્રની મધ્યમાં આવેલા હરિછત્ર નામના દ્વીપ તરફ ચાલી નીકળે. ફળ-ફુલ અને વનરાજીથી મનોરમ લાગતા એક વનને વિષે તેણે આરામ લીધો. એ ગાઢા વનની આસપાસ સાગરની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy