________________ દીધા. શિવજીને બદલે અંબડને પિતાની સામે ઉભેલે જોઈ શરમને લીધે તેણીને મરવા જેવું થયું. આ જ - અંબડે કહ્યું - “આપણી રમતની શરત તે યાદ છે ને? હું સૂર્યમંડળમાં જઈ વિજય મેળવી આવ્યો.” * * *તે મને આમ જગતની વચ્ચે કેમ બે આબરૂ કરી ? તું માણસ નહીં પણ માણસના વેશમાં ચેપ ગધેડે જે છે!” ક્રોધના આવેશમાં ચંદ્રાવતીના મુખથી ન બોલવા જેવાં વેણ નીકળી ગયાં. હવે મને વધારે ચીડવશે તો તેનું પરિણામ સારૂં નહીં આવે. એક કડવું ફળ તે ચાખ્યું, અને હજી પણ વધારે મજાસ કરશે તે કઈને મોં બતાવવું ભારે થઈ પડશે. કહ્યું છે કે- 7 જાનીયા જેના સારા હિત જત્તયા , विपरीतास्ते जायंते राक्षसा इव केचन // છે. અર્થાત હિતની ઈચ્છાવાળા જનોએ કોઈ પણ સાક્ષરને ભૂલેચૂકે પણ ન ચીડવવો, સાક્ષરે જો વિફરે તો તેઓ રાક્ષસ જેવા જ બની જાય. માટે હવે સમજીને શાંત થાઓ તો વધારે સારૂ આંબડે એક વિજેતાની જેમ ગંભીર ભાવે. ઉપદેશ આવ્યા. * * * - 1 અબડના. આ. અલૈકિક વિદ્યાપ્રભાવથી ચંદ્રાવતી એટલી તો ભયભીત બની ગઈ કે તેની સામે બોલવાનો પ્રયત્ન P.P. Ac. sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust