________________ (10), રગેરગમાં વેર બદલો લેવાની વાસના ધુંધવાઈ રહી હતી. બહેન પોતાના ભાઈના મનભાવ સમજી ગઈ. તેણીએ નાગડને શાંત્વના આપતાં કહ્યું–“ભાઈ ! આ ચંદ્રાવતી તુધારે છે તેવી સામાન્ય સ્ત્રી માત્ર નથી તેની સાથે ઝામાં તું નહીં ફાવે.” પણ નાગડ એક મટીને બે ન થયે. ગમે તે પ્રકારે વૈરને બદલે લેવા તાડુકી ઉઠ્યો. - ચંદ્રાવતીના ચમત્કારિક બળથી ખંભિત થયેલે સૂર્ય પણ નાગડને કહેવા આવ્યું કે –“હે પુત્ર ! ચંદ્રાવતી સામે વિરોધ કરે મુકી દે. એ સાક્ષાત્ શક્તિ સ્વરૂપી ગિનીહોવાથી તેને બંધન મારે પિતાને પણ મને કે કમને સ્વીકારવાં પડે છે. તું તેની પાસે બાળક ગણાય.”. . ' - પિતા-સૂર્યના શબ્દો સાંભળી નાગડ શાંત તો . પણ તેના અંતરને તલપ્રદેશ ઇર્ષાથી ખળભળી ઉઠ્યા. તેણે માયાકુંડલી નામની શક્તિનું આરાધન આદર્યું અને એ શક્તિના પ્રભાવે ચંદ્રાવતીની માતા ભદ્રાવતીનો વિનાશ કર્યો, ચંદ્રાવતી પાસે માફી મંગાવી, સૂર્યમંડળને મુક્તિ અપાવી અને નિરંતર વિરહથી ઝૂરતી હિણીને તેને પતિ–ચંદ્ર દેવ પાછા લાવી આપે. ' તે પછી ચંદ્રમંડલમાંનું અમૃત લઈ મૂછવંશ પડેલા એબડના અંગ ઉપર છાંટયું. અંબડ આળસ મરંડી ઉો થયે. તેણે પોતાને જીવિતદાન આપવા બદલ સૂર્યદેવને ઉપકારસૂચક અભિવંદન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust