________________ ( 17 ) પામી સૂર્ય પ્રદેશની અંદર સુઈ ગયો! તે પછી ચંદ્રાવતીએ એ દડે જોરથી અદ્ધર ફગાવી, મંત્રના બળથી ત્યાં જ થંભાવી દીધે. સૂર્ય અને અંબડ આકાશમાં સ્થિર થઈ રહ્યા. - ચંદ્રાવતી પોતાના અંત:પુરમાં ચાલી ગઈ, - થોડીવારે નાગડ સારથી સૂર્ય સમિપે આવીને જુવે છે તે સૂર્યમંડળને વિષે એક પુરૂષ મૂચ્છિત અવસ્થામાં ભાન ભૂલે દેખાયે. નાગડને તે પુરૂષ તરફ દયા છટી. અમૃતનાં છાંટણ છાંટી તેને શુધ્ધમાં લાવવાની નાગડને અંતરપ્રેરણ રી. તેથી તે એકદમ દોડતો દોડતો ચંદ્રમંડલ સમિપે ગયે. ત્યાં જઈને જુએ છે તો ચંદ્રનું સ્થાન પણ ખાલી પડયું હતું અને ચંદ્રની સ્ત્રી રોહિણી રોઈ રેઈને માંડ માંડ સમય ગાળતી હતી, નાગડે રેહિણને રડવાનું કારણ પૂછતાં રેહિણીએ આંસુ લૂછી અતિ દીન વાણીમાં કહ્યું કે - “મારા પતિ ચંદ્રદેવને ચંદ્રાવતી નામની નારી આજે કેટલાય દિવસથી બંદીવાન કરીને અહીંથી ઉપાડી ગઈ છે. હું પતિ વિરહે નિરંતર સુરૂં છું અને રડી રડીને બાકીનું આયુષ, પુરૂં કરૂં છું.” ' . . ; - નાગડ સારથીના હૃદયમાં રોહિણી જેવી સાધ્વી સ્ત્રીનું આ કરૂણ આક્રન્દ સંતત્પ શૂળની જેમ આરપાર ભેંકાઈ ગયું. સં. સારની એક અબળા ચંદ્રદેવ જેવા સમર્થ ઈષ્ટ અમરને પોતાનો કેદી બનાવે એમાં તેને સમસ્ત દેવકનું અપમાન થતું હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust