________________ ક્ષણે ઝાકઝમાળ દિવસની રોશની ચેતરફ ફેલાઈ જાય. અને જે ચંદ્રનો દંડ અદ્ધર ઉછળે કે તે જ સમયે પૂર્ણિમાને પ્રકાશ સારી પૃથ્વીને અજવાળાથી ભરી દે! ચંદ્રાવતીએ આ કળા એવી તો ખુબીથી કેળવી હતી કે ચારમાંથી. એક પણ દડે ભૂલથી-અજાણતાં પૃથ્વી ઉપર પડવા ન પામે ! રાહુ અને મંગળના દડા જેવા આકાશ તરફ ધસે કે તરતજ વારાફરતી દિવસ ને રાત્રીની સંધ્યાના પ્રકાશમાં જાણે વિશ્વ આખું યે સ્નાન કરતું હોય તેમ પ્રકૃતિનું દ્રશ્ય પલટાઈ જાય! બડ પતે, ચંદ્રાવતીની આ કીડા કૂશળતા જોઈ એક રીતે આશ્ચર્યમુગ્ધ જેવો થઈ ગયે, આવી પાવરથી રમણ ઉપર પિતાનો પ્રતાપ શી રીતે બેસારવો તેની તેને કંઈજ ગમ ન પડી. આખરે હૈયે ને હિમ્મતનો સંચય કરી આંબડે ચંદ્રાવતીને ઉદેશી કહ્યું: “હવે મારો વારો આવ્યો. મને દડા ઉછાળવા દ્યો.” . . . . : : : - ચંદ્રાવતીએ આ માગણું સાંભળી સહેજ પ્રતાપસૂચક હિમત કર્યું. તેના હૃદયમાં આ અજાણ્યા પુરૂષ પ્રત્યે જે દયા ને અવજ્ઞા ભરી હતી. તે તેણીએ આ મિત દ્વારા સ્પષ્ટ કરી નાખ્યું. . . . . . અંબડે સંકેચાતા હસ્તે સૂર્યને દડે ગ્રહણ કર્યો. સૂર્યના ધગધગતાં સહસ્ર કિરણે આંખ પર પડતાં જ તેના હેશ કેશ 3ડી ગયા ! ચંદ્રાવતીની જેમ સૂર્યને ઉંચે ઉછાળવાના મનેરથ મનમાંજ સમાઈ ગયા. તેને બદલે અંખડ પતેજ મૂચ્છ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust