________________ ( 150) . : હંમેશની જરૂરીયાતવાળા ઉપયોગી પુસ્તકો. 1 વિધિયુક્ત પંચપ્રતિકમણ–આ પુસ્તકની ઘણું ભાઈઓની માગ" ણી હોવાથીજ અમોએ પ્રગટ કર્યું છે. સારા કાગળ સુંદર પાકું બાઈ ' ડીંગ પૃષ્ટ ર૭૫ અક્ષર મોટા વાંચી જવાથી પ્રતિક્રમણ થઈ શકે છે * પાક્ષિક ચૌમાસિક અને સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સાથેનો પણ તેમાં * સમાવેશ છે ઉપરાંત છેવટનાં ભાગમાં ઉપયોગી મૈત્યવંદન, સ્તવને, છે અને સ્તુતિઓનો સંગ્રહ છે. શ્રી મહાવીરસ્વામીના સુંદર ફોટા સાથે * છતાં તેના ઉપયોગની ખાતર કિંમત રૂા૧-૪-૦ રાખી છે * શ્રીમંતોએ આ પુસ્તકની સામટી નકલ મંગાવી ગામડા! એમાં પોતાના તરફથી મેકલવાની અમારી નમ્ર સુચના છે. કે વિધિયુક્ત દેવસીયાઈ પ્રતિક્રમણ–પૃષ્ટ 125 અક્ષર મેટા વાંચી જવાથી સવાર સાજનું પ્રતિકમણ થઈ શકે છે શ્રી મહાવીર સ્વામીને - સુંદર ફોટા સાથે સુંદર બાઈડીંગ છતાં કિં. 8-10-0. 3 પંચપ્રતિક્રમણ પેકેટ સાઈઝ–તેની બીજી આવૃતિ તેજ તેની ઉપયોગીતા પૃષ્ટ 300 પાકું રેશમી પં નવસ્મરણ ઉપરાંત બીજા સ્તોત્રો, છેદો રાસ સાથે કિ. 0-10-0 સો નકલના રૂા. પ૦) આ પુસ્તક એકી અવાજે વખણાયું છે અક્ષરે મોટા અને જેતાજ મનને આનંદ આવે તેવું છે. . ' ' 4 વીવીપૂજા સંગ્રહ–ભા. 1 થી ૪–અત્યાર સુધીની તમામ પુજાઓને સંગ્રહ. પૃષ્ટ લગભગ 700 નું મોટું દળદાર પુસ્તક સારા કાગળ પાકું બાઈડીંગ કિ. રૂા. 2-0-0 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.