________________ (15) - પં પર્વતિથિ વગેરે ચૈત્યવંદનાદિનો સંગ્રહ-(સાધ્વીજી લાભ Cશ્રીજીવાળું) આવૃત્તિ બીજી–આ પુસ્તક દરેકની જાણમા છે કિં૧-૪-૦ 6- ભક્તિમાળા - વંદન સ્તવન રસ્તુતિ વિગેરેના સંપૂર્ણ સંગ્રહ * સાથે રત્નાકર પચીશી વીગરે ઘણું બાબતોના સંગ્રહવાળી આ બુકની ચોથી આવૃતિ છે. કિ. 0-6-0 , . 7 નવલસ્તવનાવાળી-વાલીના રાગમાં અનેક સ્તવનો તેમજ ચૈત્ય - વંદનો તેમજ રાજનાં જાણવા જેવી બાબતોના સંગ્રહની આ બુક - શીલીકમાં નામનીજ છે. કિ. 0-6-0 , , : 8 શ્રી આદિનાથ ચરિત્ર ભાષાંતર–પાકું રેશમી પુડું ખાસ | વાંચવા જેવું આ ચરિત્ર દરેકને મંગાવી લેવાની જરૂર છે (વાંચન-. - માળાના ગ્રાહકને આ પુસ્તક સં. 1980 માં અપાયેલું છે) ર્કિ - 2) હતી તે ઘટાડીને રૂા. 1-8-0 રાખી છે. તે છે " . ; પ્રભાવના કરવા માટેનાં પુસ્તક. ' ' પ્રભાવના કરવા લાયક અમારાં પુસ્તકો એકી અવાજે વખણાયા છે કારણ કે બાળકને તે ઉત્તમ પ્રકારનું ચારિત્ર આપી ઉચ્ચ સંસ્કારી બનાવે છે. દેખાવમાં સુંદર શુદ્ધ છતાં કિમત ઘણીજ સસ્તી છે ઘણા શ્રીમંતોએ અમારાં પુસ્તક પાઠશાળાના ઇનામી મેળાવડામાં લગ્નાદિ શુભ પ્રસંગોમાં સામટાં મંગાવી વહે છે. મંગાવી ખાત્રી કરે-બાળકથી તે વૃદ્ધપર્યત દરેકને એક સરખાં ઉપયોગી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust