________________ ( 14 ) સુલશા શ્રાવિકાને ધર્માશિષ મોકલેલા તે અંબડ શ્રાવકના જીવનને અદભુત ઘટનાઓ વાંચતાં તમારી ભકિત ભાવના પ્રફુલ્લીત થશે. જગડુશાહ કે જગતને પાલનહાર–વિક્રમની તેરમી સદીની શરૂ આતમાંજ પ્રસિદ્ધ થયેલા આ મહાપુરૂષોના નામથી ભાગ્યેજ કોઈ અજાણું * હશે આજે પણ જેનો અને ભાટ ચારણે દાતાર જગતનો જીવાડનાર : આદિ વિશેષણથી જેની સ્તુતિ કરી રહ્યા છે. એ મહાપુરૂષ જગડુશા હનાં પરાક્રમ, લક્ષ્મીદેવીની પ્રસન્નતા, સંવત 1315 ના ત્રણ વર્ષના - દુકાળમાં એમણે ખુલ્લા મુકેલાં અન્નગ્રહ. તેમજ ધન ભંડારો ગુજ* રાતના રાજાને, સિંધના રાજાને, દિલ્હીના સુલતાનને, કાશીના રાજાને, - અને ઉજજ્યનીના રાજાને તેમજ કંદહાર દેશના રાજાને છૂટે હાથે દુકાળમાં કરેલી અનાજની મદદ વિગેરે સંપૂર્ણ હકીકતે નવલકથાની શિલીથી રસમય ભાષામાં આલેખવામાં આવેલ છે. આવા ઈતિહાસિક નવીન પુસ્તકો વાંચવા જીવનને ઊંચે બનાવવા પૂર્વે થયેલા મહાપુરૂષોનાં ચરિત્ર , : વાંચવા પહેલી તકે ગ્રાહક થાઓ. લ–જૈન સસ્તી વાંચનમાળા.. રાધનપુરી બજાર–ભાવનગર . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust