________________ (148), 3 કશી મુન અને પ્રદેશ રાજા 100 0-6- 5 શ્રી બપભટ્ટસૂરિ અને આમરાજા ભા ન લે 260 4 જેનોના મહાન રત્નો. 160 છે મહાન સંપ્રતિ અને જૈનધર્મનો દિગવિજય 305 1375 7-6-0 - - સં. 1983 માં રૂા. 3) માં મળવાનાં લગભગ 900 પાનાનાં ત્રણ પુસ્તક. ----- 1-9- 1-8-0 1 બપભસૂરિ અને આમરાજ ભાગ 2 –પહેલા કરતાં પણ બીજો ભાગ વધુ રસિક થશે. શ્રી બપ્પભટ્ટસૂરિએ શંકરાચાર્ય અને બૌધ સામે કરેલો પડકાર અને વિજય. કાજરાજ આમરાજની જૈન ધર્મની, અહિંસાવ્રતની ઉપાસના, શ્રી શત્રુંજય અને ગિરનારની બપ્પભટ્ટસૂરિ સાથે સંધ સહિત કરેલી યાત્રા, દિગંબરોએ દબાવેલું ગિરનાર તિર્થ, આમરાજાના પૌત્ર ભોજ રાજાએ ગાદી ઉપર આવતાં જ અંગીકાર કરેલો જેનધર્મ વગેરે હકીકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ઘણીજ આકર્ષક નવલકથા સાદી અને સરલ ભાષામાં આ પુસ્તક તૈયાર થાય છે. 2 અંબિડ ચરિત્ર–અતિ અદભૂત અલૌકિક પરાક્રમથી પરિપૂર્ણ, * મહા પરાક્રમી અંડ ક્ષત્રિય મારફત પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust