________________ કંઇજ ન ભાસ્યું. તેથી તે પોતે જાતે કુમ્બકને સાથે લઈને પેલે ધનભંડાર હસ્તગત કરવા ગિનીની ધ્યાનકુંડલી પાસે આવી પહોંચ્યો. જેવો તે કુંડલી બોલવા જાય છે તેટલામાં, પૃથ્વીના પડમાંથી અવાજ નીકળ્યો કે;–“રાજન્ ! તારે પણ આ વ્યર્થ પરિશ્રમ લેવાની કંઈ જ જરૂર નથી તું ગમે. તેટલું પ્રયત્ન કરશે તો પણ તને આ ભંડાર નહીં મળી શકે.” રાજ અને કુરબક આ આકાશવાણી સાંભળી ચકિત થયા અને દિમૂઢની જેમ હતા ત્યાંને ત્યાંજ સ્થિરચિત્ત વિચાર નિમગ્ન બની ગયા. થોડી વારે પુન: એવી જ ગંભીર વાણીમાં કઈ કહેવા લાગ્યું - આ ભંડારનો ભેંકતા વિક્રમાદિત્ય નામનો રાજા થોડાજ સમયમાં, ઉજજયિની નગરીને વિષે ઉત્પન્ન થશે. એ વિક્રમાદિત્ય શિવાય કોઈની મગદૂર નથી કે આ ભંડારને હાથ સરખો પણ અડાડી શકે.” - બન્ને જણા આ ઉદ્ગાર સાંભળી નિરાશ જેવા થઈ ગયા. રાજા વિક્રમસિંહ અને કુરબકે પણ હવે વ્યર્થ પ્રયત્ન કરવાનું માંડી વાળ્યું. | વિક્રમસિંહે કુરૂકને સારૂં વષાસન બાંધી આપી પિતાની પાસે રાખો. પુણ્યશાળી પિતાને પુત્ર માત્ર ભાગ્ય. દોષને લીધે રખડતો ફરે એ તેને ઠીક ન લાગ્યું રાજાને આશ્રય પાળી કુરબક પણ ઘણો સુખી થશે. કાળક્રમે એ રાજા પણ કાળધર્મ પામી દેવલેકમાં જઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust