________________ (૧૩પ ) પિતે પાખંડી માની રહ્યો હતો તે એક વાસ્તવિક દેવપુરૂષ હતો અને તેની સામે થવામાં પોતે મહટી ભૂલ કરી હતી. * પછી તો અંબડ પોતાના સ્વભાવ સુંદર સ્વરૂપમાં રાજા પાસે આવી ઉપસ્થિત થયે. રાજા તેને નમી પડે અને પિતાની સુરસુંદરી પુત્રી તેને પરણાવી, તે ઉપરાંત હાથી, ઘોડા, સુવર્ણ, વસ્ત્ર વિગેરે અખટ સંપત્તિ આપી પિતાની કૃતજ્ઞતા બતાવી આપી. એ પ્રમાણે સાતમો આદેશ પરિપૂર્ણ થવાથી અબડે, ગેરખ ગિનીની પાસે આવી પિતાનો અનુભવ નિવેદન કર્યો. સંતુષ્ટ બનેલી ગિનીએ અંબડને અંતરના આશીર્વાદ અપી, હવેથી સુખ પૂર્વક–નિશ્ચિતપણે જીવનને સફળ કરવા અનુમતિ આપી, અંબડ એ આશીર્વાદને માથે ચડાવી પિતાને ઘેર આવ્યા. ' બાર વ્રતધારી અંબડી બત્રીસ બત્રીસ રમણીઓ વડે વીંટળાયેલે અંબડ, સંસારના સર્વ સુખપગ ભેગવત થકે પિતાનો સમય વીતાવવા લાગ્યા. સારા કે વિશ્વમાં અંબડવીરનું નામ લોકોની જીલ્ડા ઉપર રમી રહ્યું ? અનેક રાજાઓ આવી વિવિધ પ્રકારે તેની સેવા અને ઉપાસના કરવા લાગ્યા. રાજ્યશ્રી પણ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી ગઈ. છે , આટલા વૈભવ-વિલાસ અને ભોગપભેગની મધ્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust