________________ મુક્તિ મળી. તેણે ઉદ્યાનમાં આવી રાજકુમારી તરફ મોહિની વિદ્યાને પ્રગ કર્યો, પછી પોતે જે ગીવેશે તેની પાસે આવી ઉભો રહ્યો કે તે જ ક્ષણે સુરસુંદરી મંત્રમુગ્ધ જેવી બની ગઈ. ગીએ રાજકુમારીને આશીર્વાદ આપ્યા અને એ રીતે બીજે પણ કેટલાક આડંબર કરી પિતાનો ગીવેશ ભજવવો શરૂ કર્યો. કુમારીના હૃદયમાં મોહિનીવિદ્યાએ પિતાનો અધિકાર કયારનોય જમાવી દીધો હતો. તેતો અંબડના મુખ સામે અનિમેષ નયને નિરખી રહી. અંબડે અંગ ને કલિંગ દેશની અદ્ભુત વાર્તાઓ કહી રાજકુમારીનું હૃદય પરવશ કરી લીધું. વાર્તાના અંતે અંબડે થોડી વિભૂતિ મંત્રી રાજકુમારીના હાથમાં મુકી; એટલે તેણીએ તે મંત્રેલી વિભૂતિ પિતાના મસ્તકે ચડાવી. પછી ગીરાજ પોતાનો હેતુ થોડેઘણો ફળીભૂત થયો એમ માની ત્યાંથી વિદાય થયા. સખીઓએ આ વૃતાન્ત રાજાને કહી સંભળાવ્યા. રાજને થયું કે એ મેગી ખરેખર જ મારી પુત્રીને ભરમાવવા માટે અહીં સુધી આવ્યું હશે. એ વેશધારી પાખંડી–ગીને પકડી આણવા તેણે પિતાના સુભટો રવાના કરી દીધા. . ' રાજાના સુભટોને પોતાની પાછળ આવતા જેઈ અંબ તેમની તરફ પોતાની મોહિનીવિદ્યા મુકી. સુભટે બધા ન્હાના નિશાળીયાની જેમ આંખડની પાસે આવી વિનીતભાવે બેસી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust