________________ ( 17 ) અને કહ્યું કે:-“આ પાણી તમારા ભાઈને આપવાથી તત્કાળ તેને આરામ થઈ જશે. " ધરણે દેવ એટલું કહીને અદશ્ય થઇ ગયા. . . . અને ખરેખર બન્યું પણ એ જ પ્રમાણે. સ્નાત્રજળ પીતાંવેંત જ રાજાની કારમી વેદના એકદમ શમી ગઈ. રહી રહીને પાછી સાડાઆઠ મહિને રાજાના ઉદરમાં ભારે વ્યથા ઉપડી. પરંતુ તે વખતે પણ ધરણેન્દ્ર દેવનું આરાધન કરવાથી પ્રથમની જેમ સ્નાત્રજળના પ્રતાપે એ વેદના શમી. અને નવમે મહીને કામુદીના મનોહર પ્રકાશ શમે, રૂપરૂપના ભંડાર જે એક પુત્ર અવતર્યો. શિવંકર રાજા તો પ્રિસૂતીમાં જ મરણ પામી પરલોકમાં ચાલ્યા ગયા. - બાળ-કુંવરની સાર-સંભાળ લેવાની બધી જવાબદારી ધરણેન્દ્ર ઉપર આવી પડી. તેમણે પોતે આવીને કુંવરને ગાદીએ બેસાડ્યો અને તેનું નામ ધરણેન્દ્ર ચૂડામણી તરીકે જાહેર કરી દીધું. આજે જે આ પાતાલપુર - આપ જુઓ છો તે ધરણે કે પોતેજ પ્રતિષ્ઠિત કર્યું છે. અહીં અગ્નિકુંડ સળગી રહ્યો છે એ જ કુંડની અંદર ત્યાં પહોંચવાને એક સરસ રાજમાર્ગ છે. પ્રજાને પણ તે ધરણે ક્રેજ વસાવી છે.. ધરણેન્દ્ર દેવનો એ ઉપકાર કંઈ જેવો તેવો ન ગણાય.” અંબડે આનંદના આવેશમાં આવી વચમાં જ કહી નાખ્યું. આ છે પણ તે સે ઉપકાર કરતાં યે ચડે એ એક બીજે ઉપકાર પણ તેણે અમારા ઉપર કર્યો છે અમારે માટે તેણે એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust