________________ ( 124) એક દિવ્યપુરૂષ બડની પાસે આવી ઉભે રહો. ને અંબડને જે એકદમ ખડખડાટ હસી પડો. હસતાં હસતાં પણ તેના હેમાંથી “હા...હા...પિલે વાનર, હાહાપેલું આમ્રવૃક્ષ કેવી મજા !" એવા ઉદ્ગાર નીકળી પડ્યા. : “તમારે હસવું જ હોય તે ખુશીથી પેટ ભરીને હસી . પણ આ બધું શું છે તેનો કંઈ ખુલાસો કર !" અંબડે કંટાળીને પેલા દિવ્યપુરૂષને પૂછ્યું. અંબડના વદન ઉપર છવાયેલી ગંભીરતાને દિવ્યપુરુષને પણ થોડી જ ક્ષણોમાં મહાત કરી દીધો. તે બેલ્યો:–“ હું કણ છું ? પેલો વાનર કેણ હતો, પેલું ઉડતું વૃક્ષ વસ્તુત: શું હતું અને અહીં આગળ આ બધું નાટક શા સારૂ ભજવાઈ રહ્યું છે ?" એ જ હકીકત જાણવા માગે છે " ને ? સાંભળે ત્યારે....” આ પ્રમાણે પ્રસ્તાવના કરી, દિવ્યપુરૂષે સમસ્ત રહચનો ભેદ કહેવા માંડ:-- પાતાળલોકને વિષે લક્ષમીપુર નામનું નગર છે, ત્યાં હંસ નામનો રાજા રાજ્ય કરે છે. એ હંસ રાજા હું પિતે અને વાનર તથા આમ્રવૃક્ષનું રૂપ ધરી તમને અહીં સુધી લઈ આવનાર પણ હું જ છું, હવે આ નાટક વિગેરે શાં કારણથી થાય છે તેનો ખુલાસે સાંભળે. અહીં શિવંકર નામનું નગર છે, તેને શિવંકર નામનો રાજા અપુત્ર હોવાથી તેણે પુત્ર મેળવવા ઘણું ઘણી બાધાઓ, માન્યતાઓ કરી. પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust