________________ ( 121 ) કરતાં કરતાં, તેણીના અંગ સાથે અફળી. તે જ ક્ષણે મૃગલોરૂપે હરતી-ફરતી ચંદ્રકાંતા એક દેવાંગના રૂપે ખડી થઈ ગઈ! - સોમેશ્વરના આનંદનો પાર ન રહ્યો તેણે સર્વાર્થસિદ્ધિ નામનો દંડ અંબડને આગે એટલું જ નહીં પણ પિતાની કન્યા પણ અંબડને વેરે જ પરણાવી દીધી. પછી ચંદ્રકાંતાના આગ્રહથી અંબડે પાતાલમાં જઈ પુત્તલિકા, નાગશ્રી તેમજ વાસવદત્તાનો પણ ઉદ્ધાર કર્યો. ' એ પ્રમાણે થોડા દિવસ શાંતિમાં વીતાવી અંબડ, ચંદ્રકાંતાને લઈ કોડિન્ન નગરમાં આવ્યા અને દેવચંદ્ર રાજાની આજ્ઞા લઈ ભોજકંટક નગરમાં રાખેલી સર્વ વસ્તુઓ ભરી પિતાના રથનુપૂર નામના જન્મસ્થાનમાં પહોંચે. ' * નિયમ પ્રમાણે, આ વખતે પણ અંબડ સે પ્રથમ ગોરખચેગિનીની પાસે હાજર થયા અને આ છઠ્ઠા આદેશનું પાલન કરવા જતાં કેટકેટલા કડવા—મીઠા અનુભવ થયાં તે બધું કહી સંભળાવ્યું. ગિનીએ એ વૃતાંત સાંભળી અંબડને ભારે ધન્યવાદ આપે. પછી અંખડ ચેગિનીની રજા લઈ, રાજસુખ ભગવતે જીવનના ભાગ્યમય દિવસો વિતાવવા લાગ્યો. પંચપ્રતિકમણ–પેકેટ સાઈઝ પૃષ્ઠ 300 પાકું રેશમી પુંઠું નવમરણ ઉપરાંત બીજાં સ્તોત્રો, છંદો, રાસ સાથે છતાં કિં. રૂા. 0-10-0 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust