________________ (16) ભાવ મુખ ઉપર આણી, પિતાની પુત્તલીકારૂપી સખી સામે જોઈ કહેવા લાગી. “બહેન ! જે તને હરકન ન હોય તો આજે આપણે પ્રિય સખી વાસવદત્તાને ત્યાં જવાને ઉદ્યમ કરીએ.” “જવામાં તો કંઈ હરકત નથી, પણ સારથી વિના આપણને એટલે દુર કણ લઈ જશે ? " પુત્તલિકાએ પિતાની મુશ્કેલી દર્શાવી. “સારથી વિના આજ સુધી કોઈનું થોડું જ પડી રહ્યું છે? આ પંચશીર્ષ પોતે આપણે સારથી બનશે !" પંચશીષ સામે જોઈ ચંદ્રકાંતાએ કહ્યું:–“કેમ, પંચશીષ? સારથી તરીકે અમને પાતાલપુરીમાં, અમારી સખી પાસે લઈ જશે ? ચંદ્રકાંતાના શબ્દોમાં અને શૈલીમાં ચી મસ્તી, દેખાઈ આવતી હતી. પણ અંબડ જે કૂશળ માણસ એટ.. લેથી જ પરાભવ ન પામે તેણે કહ્યું:–“પાતાળમાં તો શું, પણ પાતાળની યે પેલી તરફ લઈ જવાને હું તો તૈયાર છું, પરંતુ તમારે મને તમારી મનવાંછિત વિદ્યા શીખવવી પડશે.” 1. સખીઓએ એ માગ કબુલ રાખી. મંદિરની હાર, - બાળકોને રમવા યોગ્ય એક હાની ગાડી પડી હતી તેની ઉપર અને સખીઓ ચડી બેઠી અને અંબડને ઉદ્દેશી કહેવા લાગી:– પંચશીર્ષ? ચાલે, ગાડી ચલાવો.” અંબડે આસપાસ જોયું, પણ કયાંઈ બળદ બાંધ્યા હોય એમ ન લાગ્યું, તેણે જવાબ આપે –“સારથી તરીકે મેં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust