SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (115) - પેલી યુવતી મંદિરને છેક નિર્જન સમજી એક પાષાણ પુતળી પાસે જઈ ઉભી રહી. તે જ ક્ષણે માણસની જેમ આ પાષાણુમુનિને પણ પારાવાર કોધ ઉભરાઈ નીકળે હોય તેમ ઘરતી ઉપર ઢળી પડી. ક્રોધથી કંપતા સ્વરે તે પુતળી બોલી:–“અરે ચંદ્રકાંતા ? આજે તેં આટલું બધું અશુરૂં શા સારૂ કર્યું ?" " મારા પિતા સેમેશ્વરજીને રાજાની પાસેથી ઘેર આવતાં આજે જરા વધારે વાર થઈ ગઈ તેથી મારે પણ ધાર્યા કરતાં કંઈક વધુ વિલંબ થઈ ગયે. . તે પછી એ બને સખીઓએ નૃત્ય-ગીત શરૂ કર્યો અને કામદેવની આગળ અનેક પ્રકારના વિનોદ કરી આખા મંદિરનું વાતાવરણ પલટાવી દીધું. નૃત્ય-હાસ્ય–ગીતના સુરથી મંદિરનાં ખુણેખુણામાં વિદનો ભાવ ફરી વળે. અંખડ હવે ધીરજ ન રાખી શકો. ને હેજ સ્મિત કરતો પેલી બાળાઓ પાસે જઈ પૂછવા લાગ્યા -" બાળાઓ ! તમે કેણ છે?” આ એક અજાણ્યા પુરૂષના આકસ્મિક આવિર્ભાવથી બાળાએના હે ફિક્કા પડી ગયાં. છતાં ચંદ્રકાંતા હિમ્મત ધરીને બોલી:-“હે સંપુરૂષ? પ્રથમ તમે જ કહો કે તમે કેણ છે?” મારું નામ પંચશી છે. " આંબડે નવો જ વેશ ભજવવો શરૂ કર્યો. - ચંદ્રકાંતા પણ જાણે કે કંઈ સાંભળતી જ ન હોય એવો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun AaradhaksTrust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy