________________ ( 113) તિમાં છું એ વાતથી મોરે ભાઈ છેક અણુવાકેફ છે. હવે જે વૃતાત કહી દઈએ તો તેને પોતાનો માર્ગ સૂઝે અને આપણે પણ આપણા કર્તવ્યથી છૂટા થઈ શકીએ.” . . . ( અંબડને આ પ્રસ્તાવ બુદ્ધિસંગત લાગ્યો. તે રનવતીને લઈ આકાશમાગે એકદમ જટક નગરની પાસે આવી પહોંચે. પણ ભેજકટક નગરની આજે શી દશા? તેની ઉપર દુશમનોની સેના ચડી આવી હતી. સંખ્યાબંધ સિનિક નગરના કીલ્લાની આસપાસ ઘેરે નાખી પડયા હતા. રત્નાવતિએ અબડને ઉદ્દેશી કહ્યું -" નાથ ! અમારા ભાયાતો જ મારા પિતાના અવસાનનો લાભ લઈ આ રાજ્ય પડાવી લેવા મથી રહ્યા છે. સારું થયું કે આપણે બરાબર વખતસરજ અહીં આવી પહોંચ્યાં. હવે આપ આપની અદ્દભૂત શકિતનો ઉપગ કરી આ રાજ્યને છિન્નભિન્ન થતું બચાવો !" તે પછી આંબડે ભારે વિકરાળ સ્વરૂપ ધર્યું. હાથમાં મુગર લઈ શત્રુની સેના ઉપર સાક્ષાત્ ચમતની જેમ તે કૂદી પડે. આખી શત્રુસેના આ દ્ધાને જોઈ શિથિલ થઈ' ગઈ. જેને જેમ ફાવ્યું તેમ નાસતાં નાસતાં ઘરના ખૂણામાં જઈ સંતાઈ ગયા. . . . . . - નગરને છેક નિરુપદ્રવ બનાવી રનવતી પિતાના ભાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust