________________ ( 12 ) - અંબડ આ છેલ્લું વાક્ય સાંભળવા તૈયાર ન વાતને પલટાવવાનો ડોળ કરતાં પૂછયું—“પણ આ કુંડળ સંબંધી વૃતાંત તો રહી જ ગયે ? " * કાલિકાદેવીની આરાધના કરવાથી દેવીએ પ્રસન્ન થઈ આ બે કુંડળ આવ્યાં છે. એનો મહિમા એ છે કે જે એક કુંડળ આકાશ તરફ ફેંકયું હોય તો એક વર્ષ લગી ચંદ્રની જેમ તે પિતાનો ઉજવળ પ્રકાશ તત્ વર્ષાવ્યાજ કરે અને બીજું કુંડળ ફેંકયું હોય તે બરાબર બે વર્ષ લગી સૂર્યની જેમ પ્રકાશના પૂર ઉભરાવ્યા કરે !" - એ રીતે અગત્યના બધા ખુલાસા થઈ જવાથી આંબડે પિતાનું સ્વાભાવિક રૂપ પ્રગટાવ્યું. અંબડની દેદીપ્યમાન દેહકાંતિ જોતાંજ રાજકુંવરી તેની તરફ મંત્રમુગ્ધની જેમ તાકી રહી. તે વિચારવા લાગી કે –“આ પુરૂષ ખરેખર, કોઈ અસામાન્ય કેટીનો જ હોવો જોઈએ,” મહા મહેનતે તે પોતાની લાગણીને શમાવી દઈ અંબડ તરફ નેત્રપાન કરી કહેવા લાગ:-“હે સ્વામિન ! દયા કરીને આ દાસીને આપની અગના બનાવો તો મારું જીવન સાર્થક થાય.” આંબડે પણ કુંવરીના અત્યાગ્રડને લીધે તકાળ ત્યાંને ત્યાંજ ગાંધર્વ લગ્ન કરી નાખ્યા. એક દિવસે રત્નાવતિએ કહ્યું:–“ સ્વામિન્ ! મારા પિતાના રાજ્યમાં આજે મારો ભાઈ–સમરસિંહ રાજ્ય ચલાવતો હશે. મારા પિતાની શી દશા થઈ છે અને હું કેવી સ્થિ P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust