SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (11) - અમારી સાથે તે એક ગુફામાં ગયા. ત્યાં અગ્નિકુંડ પ્રજળતા હતા તેની સમીપ બેસી તે હોમની ક્રિયા કરવા લાગ્યા. ગુફાની અંદરનો રોમાંચકારી દેખાવ જોતાંજ મારા પિતાને થયું કે આ ગીનો વિશ્વાસ કર્યો તેનું પરિણામ સારૂ નહીં આવે. પણ આવી ભરાણા પછી એવા વિચાર શા કામના ખરેખર ! તે ગીના રૂપમાં એક પિશાચ જ હતો એમ કહું તો ચાલે. તેણે મને એક વેત નેતરની સોટી મારી હું તત્કાળ મૃગલી બની ગઈ ! પછી મારા પિતા પાસે જઈને તેણે કહ્યું કે–“રાજન્ ! તમે આ ત્રણે ગળી છે તે આ અગ્નિકુંડમાં નાખો અને મને પગે લાગે. " મારા પિતાજીથી અત્યારનાં સંગમાં કોઈ જાતનું પરાક્રમ થઈ શકે તેમ હતું જ નહીં. એક બંદીવાનની જેમ તેમણે દીનવદને ગેળી કુંડમાં નાંખી અને યોગીના પગમાં નમી નમસ્કાર કર્યો. મારા પિતાનું મસ્તક જેવું નર્યું કે તે જ ક્ષણે એ છે તેમને ઉપાડી અગ્નિકુંડમાં નાખી દીધા. જોતજોતામાં મારા પિતાજી સોનાની પ્રતિમા સમા નિક્ષેતન બની ગયા. . એ પ્રમાણે પોતાની કાર્યસિદ્ધિ થવાથી યોગીએ પિલો સુવણે દેહ અને મને પિતાને દોરીથી બાંધી આ ઝુંપડીમાં મુકયાં અને કંપડીને નદીના પ્રવાહમાં રહેતી મુકી દીધી. તે પછી શું બન્યું એ બધી હકીકત તમે પોતે બહુ સારી જાણે છે. આપે એ નર પિશાચને હણી મારી ઉપર માટે ઉપકાર કર્યો છે એમ ન કહું તો હું અકૃતજ્ઞ ગણાઉં. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy