SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (125 ) વૃતાન્ત નિવેદન કર્યો અને અંબડની સાથે પોતાના લગ્ન કરી આપવા વિનંતી કરી. ભાઈએ પણ ભારે સમારોહ પૂર્વક લગ્નઉત્સવ કર્યો અને પોતાની બહેન અંબડ વેરે પરણાવી. કેટલાક દિવસ ત્યાં ને ત્યાં જ રહી, અંબડ પિતાના કલત્ર સાથે પોતાની જન્મભૂમિ તરફ રવાના થયે. જન્મભૂમિમાં પહોંચતાં જ તેણે ગેરખ ચોગિની પાસે આવી સવિનય પોતાનો યાત્રાવૃત્તાંત નિવેદન કર્યો. ગિનીને આ પરાક્રમોનો પરિપૂર્ણ વૃતાંત સાંભળી ઘણા જ હર્ષ થયે, અંબડને આશીર્વાદ આપી ઘર તરફ વિદાય કર્યો. તે પછી ઘણા દિવસે અંબડે સુખ-શાંતિ અને ધર્મધ્યાનમાં વીતાવ્યા, -- (c) - - ------------- તાકીદે મંગાવી લેશે. વિધિયુક્ત પંચપ્રતિક્રમણ જે વાંચી જવાથી પ્રતિક્રમણ થઈ શકે છે. પૃષ્ટ 175 પાકું બાઈડીંગ છતાં કિં. રૂા. 1-4-0. - લુખજૈન સસ્તી વાંચનમાળા. રાધનપુ રીબજાર-ભાવનગર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy