________________ ( 101). ધનધાન્યના વિષયમાં, વિદ્યા મેળવવામાં અને આહાર. વ્યવહારમાં જેઓ લાજ-શરમ છોડી ચોખા શબ્દોમાં વાતચીત કરે તેને પાછળથી પસ્તાવાપણું નથી રહેતું. હું પણ એ જ શાસ્ત્રીય દષ્ટિને પ્રધાન ગણ તમારી સાથે આ શરત કરી રહ્યો છું.. અંબડની નીખાલસતા અને દઢતા અવલોકી નાગરિકોએ તેની માગણી સ્વીકારવાનું અભિવચન આપ્યું. તે પછી થોડા ધ્યાનને આડંબર કરી અંબડે પિતાની વિદ્યાના પ્રતાપથી રાજા તેમજ પ્રધાનને સ્વસ્થ કર્યા, નગરમાં ઘેર ઘેર મહોત્સવ મંડાયા, રાજા અને પ્રધાને જ્યારે આ સંબંધી સર્વ વૃત્તાંત સાંભળ્યો, ત્યારે તેમનાં હૈયાં પણ ઉપકારભારથી ગળગળાં થઈ ગયાં. રાજાએ પિતાનું અધું રાજ્ય અને મદિરાવતી નામની પુત્રી અંબને સમર્પણ કર્યો, તેમજ વૈચન મંત્રીએ રવિચંદ્ર નામની દીવી સાથે પિતાની કરમજરી નામની પુત્રી પણ સંબડને પરણાવી. માળીની પુત્રી દેમતિ પણ આ બે યુવતીઓ સાથે આવી સામેલ થઈ અને અંખડ એ ત્રણે કુળલક્ષમીના સહવાસમાં રહી આનંદવિનોદ કરવા લાગ્યો. થોડા દિવસ એ પ્રમાણે સુખ વૈભવમાં નીકળી ગયા. તે પછી અંબડે પોતાની સમૃદ્ધિ અને કલત્ર સાથે સિંહપુર તરફ જવા પ્રયાણ કર્યું. એક દિવસે, માર્ગમાં ચાલતાં ચાલતાં એક નારી હૈયાફાટ રૂદન કરતી તેના જેવામાં આવી. આ સ્ત્રીનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust