________________ ક્રમ સિવાય લકમી પિતાની મેળે આવીને વરી છે? બુદ્ધિ અને બળ ગમે તેટલાં હોય, પણ જ્યાં સુધી તમે કેડ બાંધીને લીની પાછળ ન પડે ત્યાં સુધી તે હંમેશાં તમારાથી દૂર ને દૂર જ રહેવાની કહ્યું છે કે, साहसी लच्छी हवें, न हु कायरपुरिसाइं काने कुंडल झलकतां, मसी कञ्जल नयणाहि- સાહસિક પુરૂની પાસે લમી દાસી રૂપે સદાં હાજર રહે છે. અને કાયર પુરૂષ જોતાંજ તેનાથી મુખ ફેરવી રીંસાઈ જાય છે, એગ્ય માણસને હંમેશા તેના ગ્વજ સાહિત્ય - આવી મળે એવો આ સંસારનો એક સનાતન નિયમ છે. કાનમાં લેકો કુંડળ પહેરે અને આંખમાં મશ ચોપડે, એટલે કે જેને જે લાયક હોય તેજ પ્રાપ્ત થાય એ કુદરતી કમમાં કોણ ફેરફાર કરી શકે તેમ છે?” આપ ફરમાવે તે હુકમ પાળવાને હું સદા-સર્વથા તત્પર છું. આપ કહો તે પ્રકારનું સાહસ કરી નાખું, જે કેમેય કરતાં લક્ષ્મી પ્રાપ્ત થતી હોય તો.” “પણ તું મારા સાત આદેશ બરાબર પાળી શકશે? . જીવના જોખમે પણ હું કહું તે પાર પાડવા કટિબદ્ધ રહેશે?” ચેગિનીએ અંબડની પરીક્ષા લેવાના હેતુથી પ્રશ્ન કર્યો. - “આપ કહો તે પ્રમાણે કરવા દરેક વાતે તૈયાર છું. એક વાર આપ મને આજ્ઞા કરી જુઓ.” આંબડે એક સાહસિક અને વીર પુરુષને છાજે એવી દ્રઢતાથી જવાબ આપે. P.P.AC. Guntatnasuri M.S. Jun Gun Aaradhak Trust