________________ (84) ગામ નગર પુર પાટણ વિચરત, ભાવનગર ગુરૂ આવે; શ્રી સંઘ મીલકર ગુરૂગુણ સમરી, આચાર્જ પદ ઠાવે. ભS અધ્યાત્મરસ આન્દોલન વેગે, સુધાસિંચન ઉપદેશી, શાન્તાત્મા ગુરૂ સરલ સ્વભાવી, ભેદ જ્ઞાની જહાંજ બેસી.ભ૦ ઓગણીસ સત્યાસી સાલમાંહી, અમદાવાદ મેઝારી. કાળ બળેિ ગુરૂ પાછળ પડીયો, સાલ કરી ઝારી. ભS આત્મવત સહુ જીવોને સમજી, કર્મ ૨જ કટ કીધાં; અધ્યાત્માનંદી સમરસ ભાવે, સ્વગીય મારગ લીધાં. ભ૦ ધન્ય ધરા ગુરૂ પદ્મ પ્રકાશીત, વિરહ વ્યથા અમ સાલે; દુલભ દેવ મનહર મુરત, અહર્નિશ નયણ નીહાલે. ભવિ વંદો રે શાંત સુધારસ દરીયા. વીરહનું ગાયન. રાગ-ઓધવજી સંદેશ દેજે શ્યામને. (13) કયાં મળશે ગુરૂ ગુણીયલ ગરવા વિશ્વમાં, વિજયકેશર સૂરિ સમ સમર્થ ઝહાઝ જે, ગુણ સંભારી નયણે નીર નીકાલીયે, આપ વિરહ સાલે ઉરમાં ગુરૂરાજ જે. કયાં ? અમ ઉપકારી અતુલપણે અહર્નિશ રહી, * આજ ગયા કયાં મેલી સર્વ સમાજ જે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust