________________ (83) લીંબડી પતિ ધરમપુર ધણી, વળી ભાવનગર અધિકારી જ કેઈ ભવિકના તિમિર તોડ્યા, ગુરૂવચનામૃતબલિહારી.પરમ.૪ ત્યાગી વૈરાગી પ્રખર પ્રભાવે, સ્વાંત રમણ સુખચાખી, 5) - મન વચ કાયથી સંવર સાધી, આશ્રવરિોધ રીત દાખી.પરમ.૫ કેઈ આતમ ઉધર્યા કળજુગમાં, સંતજગી વ્હેર લગાવી : “નાગર " ભવસાગરથી તાર્યા, કર્મ ટકને ભગાવી. પરમ. 6 ટૂંક જીવન વૃત્તાંત. રાગ મરાઠી. (12) શાન્તાદિ મુનિ ગુણગણાલંકૃત, અવર પ્રવર ઉપકારી; વિજયકેશર સૂરિરાજ તાજના, ગુણગણની બલીહારી. ભવિ વંદે રે શાંત સુધારસ દરીઆ. ટેક. 1 પાદલિપ્તપુર માધવ શ્રેષ્ઠી સુત, લક્ષ્મી માત ઉર જાયા; ઓગણીશ તેત્રીશ સાલ સુયોગે, જન્મ લીયે ગુરૂરાયા. ભ૦ 2 આલ્ય વય વિદે વિતાવી, વ્યવહારજ્ઞાનબલસાધી; ઓગણીશ પચાસ સાલ વડોદર, છોડી સર્વ ઉપાધિ. ભ૦ 3 વિજયકમલસૂરિ ચરણ સરોજે, સંયમ સાધ્ય સ્વીકારી; અનુપમ જ્ઞાન લઈ ગુરૂ પાસે, સંચરે સુરત મઝારી. ભ૦ 4 ઓગણત્રેસઠ ગણપદ પામી, ભવિજન કેઈક ઉધાર્યા, મુંબઈનગરે પન્યાસ પદ લઈ, નિજ આતમ સુધાર્યા. ભ૦ 5 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust