________________ . વિદભ વનમાં વલવલે-એ રાગ. (10) અરરરરર આ શું થયું, દેવે વાજે રે દાટ, શાસન તંભ હરી ગયે, વ્યાયે સઘળે ઉચાટ–અરર૦૧ વિજયકેશર સૂરિ મ્હાલા, ધાની જ્ઞાની ગણાય; સમતા રસમાં ઝીલતાં, થયું નિર્વાણ જણાય—અર૨૦ધ્યાનદીપીકાદીક અનેક જે, ગ્રંથ પાડ્યા છે હાર; વાંચતા વિદ્વાન જાણીએ, વં દ ણ :વારં વા ૨–અર૨૦૦ મહાપાધ્યાયજી મહારાજની, જતી રહી જમણી બાહ્ય; કાળ ન છોડે કાઈને, જાણી ધીરતાં ત્યાંહ્યા –અર૨૦૪ પંન્યાસ લાભવિજય ગણિ, બીજે બહોળા પરીવાર; સુખલાલ સૂરિશ્વરને સમરતાં, શેભાવે શાસન સાર–અર૨૦૫ અવસર ખડેર બહેર નહી આવે-એ રાગ, (11) પરમગુરૂ વિજયકેશર સૂરિ નમીએ, ગુરૂ ગુણ સાગર રમીએ. પ૨૦ જૈન શાસન જગમાં જયવંતુ, પરમ પૂરૂષ પ્રભાવે, વીજયકેશરસૂરિ સમકૃત સાગર, જોતાં ન નજરે આવે. પરમ 1 જ્ઞાન સમપ શુદ્ધ સ્વભાવે, જડ ચેતનને જ્ઞાને; અનાદિકાળનું અજ્ઞ તિમિરદળ, કાટયું એ કપ્તાને. પરમ. 2 ગાભ્યાસી અમૃત દરિયા, જ્ઞાન ધ્યાન લયલીનાં; નીરાભીમાની સમતા સાગર, શેધતાંન મળે નગીના. પરમ. 3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust