SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (81) ગામેગામ વિહાર કરીને, જેણે જશ ઘણે લીધો, તે ગુરૂએ અરે સ્વર્ગમાં જલદી, વિહાર શીદને કીધો આજ-એ ધર્મ ધુરંધર ગુરૂ ગુણવંતની, ખોટ પડી ગઈ પુરી; આપવિના અમને હરઘડીયે, દેકેણશીખ મધુરી આર.એ૦૪ દયાના દરીયા એ ગુરૂવરના, બહુ ગુણ યાદજ આવે; ગુણ સંભારી શ્રી કેશરસૂરિના, મનસુખ ગુણગાન ગાવે આજ. એ ગુરૂ. 5 રાગ આશાવરી. (9) નમન હો વિજયકેશરસૂરિ રાય, નમન હો વિ. કિયા જ્ઞાન ગંભીર સરવરના, રાજલ હંસ સ્મરાય; સચ્ચારિત્ર ચુડામણિ મેંઘા, વિવે વિરલ જણાય. નમન૧ રાગ દ્વેષ નવ દંભ સરળતા, રોમ રોમ પ્રગટાય; ધર્મ ધ્યાન લયલીન જીવાત્મા, દુર્લભ ફરી મળવાય. નમન. 2 અનુભવ પંકજ આત્મકમળ, જગપ્રભાવ પરિમળ છાંય; વિશ્વતણું કલ્યાણ સટે, જસજીવન વીતી જાય. નમન. 3 શાંત સરલને શુદ્ધ જીવનથી, કર્મ અનંત ખપાય; કાર્ય સાધી નિજ સ્વર્ગસીધાવ્યા, મુક્તિતણા રસીઆય. નમન. 4 કયાં મળવા એ સંત કમલસમ, નિર્લેપી જગમાંય; સ્વપર તણું ઉપકારી આજે, સ્વર્ગે સંચરી આય. નમન. 5 સિદ્ધક્ષેત્ર શ્રાવણવદ પંચમીએ, જયંતિ ઉજવાય હૃદયભાવ પુષ્પાંજલી મણીમય, સ્વીકાર સૂરિરાય. નમન. 6 = P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036405
Book TitleAcharya Vijaykesharsuri Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorDevvijay Gani
PublisherVijaykamal Keshar Granthmala
Publication Year1933
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy