________________ (85) આપ નીશ્રાએ આત્મ ઉજ્વળ ઉલ્લેખતાં, દર્શન ઘો ગુરૂ શરણાગત શીરતાજ જે. કયાં૦ 2 ભારતવર્ષે વિચરી રસ વરસાવીઓ જડ ચેતન ભેદ જ્ઞાનનો ભડવીર ભૂપજે; અનાદિ સંચિંત આત્માન્ધકાર ઉખેડીએ, આજ એકાએક થઈ બેઠા કેમ ચુપ જે. ક્યાં૩ શાંત સુધા સીંચતી સુરત ગુરૂ આપની, ઉપદેશામૃત ધ્વની ગુંજતી વિશ્વજે, ત્રિવિધ તાપ સંતાપ પાપ ચાલ્યા જતાં, એ ગુરૂ ગરવા મળવા હા કઈ દિસ જે. કયાં ગુણ સંભારી નયણે નીર વરસાવતાં, આજ આપના અનાથ આશ્રિત બાલ જે; દેવ સરોજે મનહર સુખને માલતાં, કરો પ્રભુ કંઈ નીજ કીંકર સંભાળ જે. કયાં. 5 --- - અતિ ; -- - --- * * | શ્રી પાલીતાણામાં અપૂર્વ જયંતિ મહોત્સવ. | સંવત્ 1988 ના શ્રાવણ વદી 5 ને દિવસે શ્રી મોતીસુખીયાની ધર્મશાળામાં મહામહોપાધ્યાય શ્રી દેવવિજયજી મહારાજશ્રીના અધ્યક્ષપણે નીચે આચાર્ય મહારાજ શ્રી વિજયકેશરસૂરિશ્વરજી મહારાજનો પ્રથમ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યા હતા. જયંતિમાં પૂજ્ય મુનિવર્યોએ તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust