________________ - - --- - : ': ' 4 . રાગ ગર (6) - -- - - - - (79) રાગ ગર (6). સખીઓ નમીએ આજે, વિજ્યકેશર સૂરિરાયને રે. જેના નામ સ્મરણથી જીવન પાવન થાય. . એવા વિજયકેશરસૂરિ વંદે હેને ભાવથી રે.........(૧) સાખી–સંયમ ઉત્તમ પાળતાં વેરાગે ભરપૂર, , સરલ જીવન ગાળતા નીહાળતા નીજનૂર . જેને શુદ્ધ ક્રિયાપર અંતર પ્યાર અતિ ઘણેરે. . ગણતા નીજ ચારિત્રને પ્રાણ થકી અણમૂલ–એવા. (2) સાખી-વિશ્વપંક વસવા છતાં, પંકજ આત્મ પ્રફુલ્લ. નિલે પી જગ જલ થકી, સંત બન્યા બે મૂલ. " જેને દંભ દમામ ન લેશ, હદયમાં આણું રે; ગાળી શુદ્ધ જીવન ને, સંત થયા જગમાંહ્ય—એવા. (3) સાખી-શ્રાવણ વદની પંચમી, કરતા ચ્યાન મોજાર. પ્રભુ સ્મરણે લયલીનતા, સમાધીમાં એક તાર. ત્યાગી પ્રાણ વાસ જઈ તુર્ત અમર ધામે કર્યો રે; મણીમય મળવા કયાં એ, સંત ક્રિયા સરદાર–એવા(૪) રાગ-ગઝલ (7) અમારા ખાસ ઉપકારી, દેનારા વાણી હિતકારી, અને છેક વિસારી, ગયા કયાં સૂરિ મહારાજા. (5). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust