________________ (38) a નીજ દુ:ખ ગણતા નથી. પરહીત ધારણ જે કરે, જન્મ સફળ જાણું તેને સુર શીર ચરણે ધરે યંગમેન્સ સેસાયટીના ધમ કાર્યો વિસ્તરે, | તીર્થ સ્થાને ધર્મ કરતાં સુખલાલ દુ:ખ હરે. - - રાગ ગઝલ, (5) વિજય કેશર ગુરૂ નમીયે, પૂર્વના પાપને ગમીયે; ભવો દધિમાં નવી ભમીએ, ચાહુ હું સંતની સેવા. ગુરૂ જ્ઞાની ગુરૂ ધ્યાની, ગુરૂ ન હોય અભિમાની, ગુરૂ વીણુ મુક્તિ નહિ માની, ચાહુ હું સંતની સેવા. લઘુવયમાં લીધી દિક્ષા, હદયે રાખી ગુરૂ શિક્ષા ભમી ત્યે ભ્રમરસમ ભિક્ષા, ચાહુ હું સંતની સેવા. સાધુ થઈ સાધ્યું દઈ લક્ષ, મુની થઈ મનમાં દક્ષ પુન્યના છે ફળ પ્રત્યક્ષ, ચાહુ હું સંતની સેવા. સાલ અઠયાસીની સારી, ચોમાસુંસિદ્ધગિરી ધારી; દેવવિજયજી . બલીહારી, ચાહુ હું સંતની સેવા. ગુરૂના ગુણને ગાતા, જયંતિ કરી હરખાતા. સુખલાલ રાજી બહુ થાતા, ચાહુ હું સંતની સેવા. ભમી એ લીધી દિશા ચાહુ છે ? થઇ સકળ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust