________________ (97) ગુરૂજી ઉગતિ માંહી, સુખી ન દુનિયા કયાંહી; દુઓની મુક્તિ છે આંહી, ચાહું હું ચર્ણની સેવા. 3 ગુરૂજી ચઉગતિ તરવા, દુઃખના કષ્ટને હરવા, ભવાબ્ધિ પાર ઉતરવા, ચાહું હું ચર્ણની સેવા. 3 ગુરૂજી જ્ઞાનના દરિયા, ક્ષમાર્જવ શાંતિથી ભરીયા; સેવાથી બહુ જ તરીયા, ચાહું હું ચર્ણની સેવા. 4 ગુરૂજી જ્ઞાનમાં રમતા, અહોનિશ ઇંદ્રિયો દમતા; મીટાવે મેહને મમતા, ચાહું હું ચર્ણની સેવા. 5 ગુરૂની જ્યાં દયા દષ્ટિ, અહાહાં ત્યાં અમી વૃષ્ટિ, અને સ્નેહી સકળ સૃષ્ટિ, ચાહું હું ચૂર્ણની સેવા. 6 વિજય મુકિત કમલ એવા, વિજયકેશર ગુરૂ તેવા કહે દેવ શાંતિ પદ લેવા, ચાહું હું ચર્ણની સેવા. 7 હરિગીત છંદ–અંતરલાપિકા. (4) . વિશ્વમાં વિદિત થઈ રહેલા સ્વર્ગે ગયા.. જગતમાં જશ લહી રૂડે શુરના ભાજન થયા. યતિ ધર્મ આરાધતાં સુખશાંતિમાંહી સદા રહ્યા. * કેટલા ઉપકાર કરીયા તે નવી જાયે કહ્યા. ' સેરસ શૈલી યોગની જાણ બીજાને જણાવતાં. ' “રક્ત રહેલા ધર્મમાં જ્ઞાની થઈ ભણાવતા. સુખ સારૂં સમાધિનું ધરી ધ્યાન નીજ જણાવતાં, રીસ કીધી નથી કદાપિ, શિષ્ય અને ગણાવતાં. 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust