________________ ( ર ) (ઝેર ગયાને વેર ગયા વળી કોળકેરગયા કરનાર–એ રાગ)• સજજન સહુ હળી મળીને આવે, ગુરૂગુણ આજે ગાવાને; વિજયકેશર સૂરિશ્વરજી તેણ, જયંતી આજ ઉજવવાને. 1 સંવત ગણી સત્યાશીમાં, રાજનગર ચોમાસું જાણું, શ્રાવણ વદ પાંચમ દિન કહીયે, પામ્યા જે ગુરૂ તે નિર્વાણું. પાળીયાદ વાસી સંસારી, વીસાશ્રીમાળી જ્ઞાતિ હોય; સત્તર વર્ષે સંજમ લીધે, વિજયકમલસૂરિ ગુરૂ જે. 3 ગામે ગામે દેશ વિદેશે, વિચરી ગુરૂ કરે વિહાર; જ્ઞાની ધ્યાની વૈરાગી બનીયા, વિવે કીધે અતિ ઉપકાર. 4 તેવા ગુરૂના ગુણ નિત ગાતાં, ભવિજન ભાવે નર ને નાર; કઠીન કર્મની થાય નિર્જર, થાય દુ:ખ તણે પરિહાર. તસ લઘુબાંધવ ગુરૂભાઈ જે, વિજયદેવ મહોપાધ્યાય સિદ્ધગિરિમાં રહી ચોમાસું, સાથે શિષ્ય તણો સમુદાય. 6 આનંદકારી સાલ અડ્યાસી, પ્રથમ ગુરૂ જયંતિ થાય; સુખલાલ સારી રીતે ઉજવતાં, ચતુર્વિધ સંઘમાં જયકાર. ITL .LILU , TILITI - ( રાગ ગઝલ 3). .. ગુરૂપું અજે છે મારી, હદયમાં રાખજે ધારી; જીગરના પ્રેમથી પ્યારી, ચાહું છું ચર્ણની સેવા. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust