________________ ----- -- - - -- (75) આ૦ મા. શ્રી વિજયકેશર સૂરીશ્વરજીની જીવન ચરિત્રાદિ વન-ગણુંલીઓ, - (ગઝલ 1). સુણે જૈન બંધુઓ મારા, ગુરૂના વર્ણને સારા; શુભેદય થાશે તમારા, વિજયકેશરસૂરિ નમીએ. 1 સરાષ્ટ્ર દેશ તે કહીએ, વીસાશ્રીમાળી કુળ લહીએ; નગર પાળીયાદમાં રહીએ, વિજયકેશરસૂરિ નમીએ. 2" સંવત ગણીશ શત ધારો, ઉપર તેત્રીશ વિચારે; - ગુરૂને જન્મ છે સારો, વિજયકેશરસૂરિ નમીએ. 3 માધવજીભાઈ છે તાત, લક્ષ્મીબાઈ છે ભલા માત; કેશવજી નામ પ્રખ્યાત, વિજયકેશરસૂરિ નમીએ. અનુક્રમે બાળ વય જાયે, ભણી વિદ્વાન તે થાય; . અસાર સંસાર જણાએ, વિજયકેશરસૂરિ નમીએ. 5 ગુરૂ વર્ષ સોળના થાતા, પિતા માતં સ્વર્ગમાં જાતા; , વિયેગી થાય ષ ભ્રાતા, વિજયકેશરસૂરિ નમીએ. 6 સપ્ત દશ વર્ષના થાઓ, બડદા શહેરમાં આએ; લીધી દીક્ષા દુઃખ જાએ, વિજયકેશરસૂરિ નમીએ. 7 કમલસૂરિ ગુરૂ રાયા, પટેધર શિષ્ય કહાયા; ગણી પંન્યાસપદ પાયા, વિજયકેશરસૂરિ નમીએ. 8 વિજયકેશર ગુરૂ જ્ઞાની, વિજયકેશર ગુરૂ ધ્યાની; સેવે સુખલાલ મન માની, વિજયકેશરસૂરિ નમીએ. 9 : . .. .. .... .......... . . * * *** **** *** P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust